ભાજપને ફટકાર, ‘નમો ટીવી’નું પ્રસારણ બંધ કરવા ચૂંટણી પંચનો આદેશ

|

Apr 10, 2019 | 4:32 PM

લોકસભાની ચૂંટણીને લઈને વિવાદમાં રહેલી પીએમ નરેન્દ્ર મોદી બાયોપીકને લઈને સુપ્રીમ કોર્ટે તો રાહત આપી દીધી હતી પણ ચૂંટણી પંચે આ બાયોપીક પર રોક લગાવી દીધી છે. વધુમાં ભાજપની નમો ટીવી પર  પણ ચૂંટણી પંચે સકંજો કંસી દીધો છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની બાયોપિક પર મુકવામાં આવેલો […]

ભાજપને ફટકાર, નમો ટીવીનું પ્રસારણ બંધ કરવા ચૂંટણી પંચનો આદેશ

Follow us on

લોકસભાની ચૂંટણીને લઈને વિવાદમાં રહેલી પીએમ નરેન્દ્ર મોદી બાયોપીકને લઈને સુપ્રીમ કોર્ટે તો રાહત આપી દીધી હતી પણ ચૂંટણી પંચે આ બાયોપીક પર રોક લગાવી દીધી છે. વધુમાં ભાજપની નમો ટીવી પર  પણ ચૂંટણી પંચે સકંજો કંસી દીધો છે.

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની બાયોપિક પર મુકવામાં આવેલો પ્રતિબંધ નમો ટીવી પર પણ લાગૂ રહેશે. એટલે કે ચૂંટણીના સમયમાં આ ચેનલનું પ્રસાણ થઈ શકશે નહી.

 

TV9 Gujarati

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

વિપક્ષે ચૂંટણી પંચ પાસે નમો ટીવીને લઈને નોંધાવી હતી ફરિયાદ

લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ શરૂ થયેલી નમો ટીવી પર પીએમ મોદીની રેલીઓનું પ્રસારણ કરવામાં આવતું હતું. એ ઉપરાંત બીજેપીના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવતુ હતું. જેને લઈ વિપક્ષે ઘણી વખત વિરોધ કર્યો હતો. જેમાં આ ચેનલને લાઈસન્સ ન હોવાનું જણાવ્યું હતું. જે અંગે ઈલેક્શન કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:31 pm, Wed, 10 April 19

Next Article