કૃષિબિલના મતદાન સમયે રાજ્યસભામાં ધાંધલ ધમાલ, રાજનાથસિંહે સંસદમાં હંગામાને દુ:ખદ ગણાવ્યો

|

Sep 20, 2020 | 11:12 PM

રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચાના અંતે મતદાન સમયે કેટલાક સાંસદોએ હોબાળો મચાવવાની સાથે વેલમાં ઘસી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વેલમાં ધસી આવેલા સાંસદોએ બીલની કોપી ફાડીને ગૃહમાં ઉછાળી હતી. કેટલાક સાંસદોએ માઈક તોડી ફેંકયા હતા. રાજ્યસભામાં હોબાળા સાથે ગૃહની ગરીમાનો ભંગ કરનારા સાંસદો સામે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈકયા નાયડૂ પગલા ભરી શકે છે. તુણમુલ કોંગ્રેસના […]

કૃષિબિલના મતદાન સમયે રાજ્યસભામાં ધાંધલ ધમાલ, રાજનાથસિંહે સંસદમાં હંગામાને દુ:ખદ ગણાવ્યો

Follow us on

રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચાના અંતે મતદાન સમયે કેટલાક સાંસદોએ હોબાળો મચાવવાની સાથે વેલમાં ઘસી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વેલમાં ધસી આવેલા સાંસદોએ બીલની કોપી ફાડીને ગૃહમાં ઉછાળી હતી. કેટલાક સાંસદોએ માઈક તોડી ફેંકયા હતા. રાજ્યસભામાં હોબાળા સાથે ગૃહની ગરીમાનો ભંગ કરનારા સાંસદો સામે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈકયા નાયડૂ પગલા ભરી શકે છે. તુણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન, કોંગ્રેસના સાંસદ રિપૂન બોરા, આપના સાંસદ સંજયસિંહ અને ડીએમકેના સાંસદ તિરુચિ શિવાને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશના ટેબલનું માઈક ખેંચતા દેખાયા હતા. આ સાંસદોએ રાજ્યસભામાં વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચારો કર્યા હતા તો કૃષિ બિલની કોપી પણ ફાડીને તેના ટુકડાઓ ઉડાડ્યા હતા. ટીએમસી સાંસદે તો બુક ઉપાધ્યક્ષ ઉપર ફેંકી હતી અને એક તબક્કે ગૃહના સંચાલન માટે સ્થગિત કરવું પડ્યું હતું.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article