નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

નાગરિકતા કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે. પરંતુ આ મુલાકાતમાં શિવસેના સામેલ નહીં હોય. આ અંગે જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પુછવામાં આવ્યું કે, શું શિવસેના આ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે તેમને કોઈ જાણકારી નથી. તો મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ કરાશે કે નહીં તે માટે મુખ્યપ્રધાન […]

નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!
| Updated on: Dec 17, 2019 | 5:58 AM

નાગરિકતા કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે. પરંતુ આ મુલાકાતમાં શિવસેના સામેલ નહીં હોય. આ અંગે જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પુછવામાં આવ્યું કે, શું શિવસેના આ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે તેમને કોઈ જાણકારી નથી. તો મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ કરાશે કે નહીં તે માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે તેવી સ્પષ્ટતા સંજય રાઉતે કરી.

આ પણ વાંચોઃ અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ કિંમતમાં કર્યો વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો