23 મેના દિવસે 2019ની ચૂંટણીનું પરિણામ તો આવશે પરંતુ તમે જાણીને ચોંકી જશો, 4થી 5 કલાક મોડું આવી શકે છે પરીણામ, જાણો કારણ

|

May 22, 2019 | 7:16 AM

લોકસભા ચૂંટણી 2019માં લોકો કયા પક્ષને સત્તા પર બેસાડશે. આ તમામ પ્રશ્નોના જવાબ 23 મેં ના રોજ ચુંટણી પંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરે ત્યારે જ મળશે. પરંતુ આ પરીણામ આવતા વધારે સમય લાગી શકે છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના […]

23 મેના દિવસે 2019ની ચૂંટણીનું પરિણામ તો આવશે પરંતુ તમે જાણીને ચોંકી જશો,  4થી 5 કલાક મોડું આવી શકે છે પરીણામ, જાણો કારણ

Follow us on

લોકસભા ચૂંટણી 2019માં લોકો કયા પક્ષને સત્તા પર બેસાડશે. આ તમામ પ્રશ્નોના જવાબ 23 મેં ના રોજ ચુંટણી પંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરે ત્યારે જ મળશે. પરંતુ આ પરીણામ આવતા વધારે સમય લાગી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

TV9 Gujarati

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચૂંટણી પંચના અધિકારી સુદીપ જૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ વખતે ચૂંટણી પરિણામ જાહેર થવામાં વધારે સમય લાગી શકે છે. તેમના મત પ્રમાણે આ વખતે પરિણામ 4-5 કલાક મોડું આવી શકે છે. વધુમાં સુદીપ જૈને જણાવ્યું કે, ઈવીએમ અને વીવીપેટની સ્લીપ મેચ કરવામાં મોડું થઈ શકે છે. મહત્વનું છે કે ઈવીએમ સાથે એક વીવીપેટ મશીનની પણ સ્લીપ મેચ કરવામાં આવે છે. અત્યાર સુધી એક સીટ પર એક ઈવીએમ અને વીવીપેટ મશીનની સ્લીપ મેચ કરવામાં આવતી હતી. વિપક્ષની માંગણી પછી વિધાનસભામાં ક્ષેત્રમાં તેને વધારીને 5 કરી દેવામાં આવી છે. જેથી પરિણામો આવવામાં થઈ શકે છે મોડું.

આ પણ વાંચોઃ ભારતમાં UC WEB કંપનીના બે મેનેજર નાસભાગ કરી રહ્યા છે. કોર્ટે બીજી વખત જાહેર કર્યું નોન બેલેબલ વોરંટ, હરિયાણા-યુપી પોલીસ કરી રહી છે શોધખોળ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:30 am, Wed, 8 May 19

Next Article