ગુજરાત કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, રાજ્યસભાની બેઠક માટે OBC અને પાટીદાર વચ્ચે જંગ

|

Jan 19, 2021 | 7:53 AM

રાજ્યસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેની વચ્ચે કોંગ્રેસમાં સત્તા માટે ભડકો થયો છે. રાજ્યસભાની સીટ માટે કોંગ્રેસમાં પાટીદાર અને OBC સામસામે આવી ગયા છે. OBC અને પાટીદાર વચ્ચે રાજ્યસભાની બેઠક માટે જંગ જોવા મળી રહ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 […]

ગુજરાત કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, રાજ્યસભાની બેઠક માટે OBC અને પાટીદાર વચ્ચે જંગ

Follow us on

રાજ્યસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેની વચ્ચે કોંગ્રેસમાં સત્તા માટે ભડકો થયો છે. રાજ્યસભાની સીટ માટે કોંગ્રેસમાં પાટીદાર અને OBC સામસામે આવી ગયા છે. OBC અને પાટીદાર વચ્ચે રાજ્યસભાની બેઠક માટે જંગ જોવા મળી રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક તરફ પાટીદાર ધારાસભ્યો પોતાને ટિકિટની આપવાની હઠ પકડી બેઠા છે. ત્યારે સામે OBC ધારાસભ્યોએ પણ પ્રભારી સાતવ સમક્ષ ટિકિટની માગ કરી છે. સાથે જ સાતવ પાસે કેટલાક OBC ધારાસભ્યોએ વિપક્ષીનેતા બદલવાની પણ માગ કરી છે. મહત્વનું છે કે પાટીદાર ધારાસભ્યોની એક ખાનગી બેઠક મળી હતી. જેની હવે મોટી અસર જોવા મળી રહી છે અને બંને સમાજની જીદના કારણે હવે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણના એંધાણ દેખાઈ રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સંતાન કે શેતાન? સંપતિના વિવાદમાં પુત્રએ પિતાની જ કરી હત્યા

Published On - 9:31 am, Tue, 10 March 20

Next Article