જયા પ્રદા પર વાંધાજનક નિવેદન આપીને ફસાયા આઝમ ખાન, NWCએ કહ્યુ ચૂંટણી લડવા પર લગાવો પ્રતિબંધ

|

Apr 15, 2019 | 4:33 AM

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ઉત્તરપ્રદેશમાં રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનને ભાજપના ઉમેદવાર જયા પ્રદા પર કરેલા વાંધાજનક નિવેદનોની સખત ટીકા કરી છે. રેખા શર્માએ ટ્વિટ કરીને આઝમ ખાનના નિવેદનોને ખુબ જ શરમજનક ગણાવ્યા હતા. તેમને કહ્યુ કે આઝમ ખાન હંમેશાથી મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને શરમજનક રહ્યા છે. અમે ચૂંટણી પંચને વિંનતી કરીશું […]

જયા પ્રદા પર વાંધાજનક નિવેદન આપીને ફસાયા આઝમ ખાન, NWCએ કહ્યુ ચૂંટણી લડવા પર લગાવો પ્રતિબંધ

Follow us on

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ઉત્તરપ્રદેશમાં રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનને ભાજપના ઉમેદવાર જયા પ્રદા પર કરેલા વાંધાજનક નિવેદનોની સખત ટીકા કરી છે.

રેખા શર્માએ ટ્વિટ કરીને આઝમ ખાનના નિવેદનોને ખુબ જ શરમજનક ગણાવ્યા હતા. તેમને કહ્યુ કે આઝમ ખાન હંમેશાથી મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને શરમજનક રહ્યા છે. અમે ચૂંટણી પંચને વિંનતી કરીશું કે આઝમ ખાનના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

TV9 Gujarati

 

આઝમ ખાને રામપુરમાં એક ચૂંટણી સભામાં સંબોધન કરતા તેમને એક વિવાદીત અને શરમજનક નિવેદન આપ્યુ હતુ. તે પહેલા ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ આઝમ ખાન પર હુમલો કરતા કહ્યુ હતુ કે જેને અમે ભાઈ કહ્યો, તેમને મને નાચવાવાળી કહી, આઝમ ખાને હંમેશા મારૂ અપમાન કર્યુ હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article