પબુભા માણેકને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઝટકો, રાજ્યસભાની ચૂંટણીમાં મત આપી નહીં શકે

|

Jun 16, 2020 | 2:11 PM

સુપ્રીમ કોર્ટે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. પબુભા માણેકે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમમાં અરજી કરી હતી. આમ પબુભા માણેક 19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં મત આપી શકશે નહીં. આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે […]

પબુભા માણેકને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઝટકો, રાજ્યસભાની ચૂંટણીમાં મત આપી નહીં શકે

Follow us on

સુપ્રીમ કોર્ટે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. પબુભા માણેકે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમમાં અરજી કરી હતી. આમ પબુભા માણેક 19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં મત આપી શકશે નહીં.

આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ ?

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article