મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિકલ્પ છે

|

Oct 29, 2019 | 7:05 AM

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચેના ગઠબંધનમાં સીએમ પદને લઈને ખેંચતાણ વધી રહી છે. તેવામાં શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.  આ પણ વાંચોઃ યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા, રાહુલ ગાંધીએ કર્યો આ કટાક્ષ Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ […]

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિકલ્પ છે

Follow us on

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચેના ગઠબંધનમાં સીએમ પદને લઈને ખેંચતાણ વધી રહી છે. તેવામાં શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા, રાહુલ ગાંધીએ કર્યો આ કટાક્ષ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેમણે કહ્યું કે અમારી પાસે વિકલ્પ છે પરંતું આ વિકલ્પનો સ્વિકાર કરીને અમે રાજનીતિની હત્યા કરવાનું પાપ કરવા નથી ઈચ્છતા. તો સાથે જ તેમણે દુષ્યંત ચૌટાલાનું નામ લઈને ભાજપ પર આડકતરો પ્રહાર પણ કર્યા. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં એવા કોઈ દુષ્યંત ચૌટાલા નથી. જેના પિતા જેલમાં હોય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:40 am, Tue, 29 October 19

Next Article