નિર્મલા સીતારમણે નાણાં મંત્રીનું પદ સંભાળ્યું અને મળ્યા આ મોટા ખરાબ સમાચાર!

|

May 31, 2019 | 4:58 PM

મોદી સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણ માટે ખરાબ સમાચાર આવ્યા હતા. ભાજપની સરકારમાં નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને તેઓ દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા છે. આમ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દેશના ખજાનાની ચાવી નિર્મલા સીતારમણે મોદી સરકારમાં મળી છે.   Web Stories View more આજનું […]

નિર્મલા સીતારમણે નાણાં મંત્રીનું પદ સંભાળ્યું અને મળ્યા આ મોટા ખરાબ સમાચાર!

Follow us on

મોદી સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણ માટે ખરાબ સમાચાર આવ્યા હતા. ભાજપની સરકારમાં નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને તેઓ દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા છે. આમ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દેશના ખજાનાની ચાવી નિર્મલા સીતારમણે મોદી સરકારમાં મળી છે.

 

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

TV9 Gujarati

 

નાણા મંત્રાલય સંભાળ્યા બાદ તરત નિર્મલા સીતારમણના સામે એક ખરાબ સમાચાર આવ્યા છે. દેશના વિકાસદર અને બેરોજગારીના આંકડાઓ સામે આવ્યા જે ભાજપ સરકાર માટે નિરાશાજનક છે. વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરના આ આંકડાઓ દર્શાવી રહ્યાં છે ભારતના વૃદ્ધિદરમાં ઘટાડો થયો છે. જે જીડીપીનો દર 7.7 ટકા હતો તે ઘટીને 5.8 ટકા રહી જવા પામ્યો છે. આમ જેવું જ નિર્મલા સીતારમણે પદભાર સંભાળ્યો તે જ ખાતામાં ખરાબ સમાચાર આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જીડીપી વિકાસદર છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નીચે જીતો રહ્યો છે જ્યારે નોકરીની વાત કરીએ તો બેરોજગારી પણ આસમાને છે. આમ લેબર સર્વે અને જીડીપીના આંકડાઓએ ફરીથી વિકાસને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. હવે આ નવા પ્રધાનોને યોગ્ય લક્ષ્યાંક સાથે પોતાના વિભાગોમાં કામ કરવાનું રહેશે તો આ આંકડાઓને ફરીથી સુધારી શકાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article