ફાંસીથી બચવા માટે દોષી વિનયે ઉપરાજ્યપાલને મોકલી અરજી, જાણો શું કરી માગણી?

|

Mar 09, 2020 | 3:24 PM

નિર્ભયા ગેંગરેપ કેસમાં બચવા માટે દોષિતો અવનવી છટકબારી શોધી રહ્યાં છે. દોષી વિનય શર્માને પણ આ કેસમાં ફાંસીની સજા થવાની છે. દિલ્હીની પટિયાલા કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કરીને 20 માર્ચ નવી ફાંસીની તારીખ આપી છે. જો કે એક નવી છટકબારી શોધીને આ ફાંસી કેવી રીતે અટકાવી શકાય તે અંગે દોષી વારંવાર અરજી કરી રહ્યાં છે. […]

ફાંસીથી બચવા માટે દોષી વિનયે ઉપરાજ્યપાલને મોકલી અરજી, જાણો શું કરી માગણી?

Follow us on

નિર્ભયા ગેંગરેપ કેસમાં બચવા માટે દોષિતો અવનવી છટકબારી શોધી રહ્યાં છે. દોષી વિનય શર્માને પણ આ કેસમાં ફાંસીની સજા થવાની છે. દિલ્હીની પટિયાલા કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કરીને 20 માર્ચ નવી ફાંસીની તારીખ આપી છે. જો કે એક નવી છટકબારી શોધીને આ ફાંસી કેવી રીતે અટકાવી શકાય તે અંગે દોષી વારંવાર અરજી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો :   Holi 2020: કેમિકલ અને કોરોનાથી છે મોટો ખતરો, ખાસ આ વાતનું રાખજો ધ્યાન

વિનયે કરી ઉપરાજ્યપાલ પાસે અરજી
વિનયે નવો દાવ ખેલ્યો છે અને તેના વકીલ દ્વારા ઉપરાજ્યપાલને અરજી મોકલાવી છે. આ અરજીમાં વિનયે ફાંસીની સજા ઉમ્રકેદમાં બદલી આપવા માટે માગણી કરી છે. વિનયના વકીલ એપી સિંહે સંવિધાનની કલમ 432 અને 433 મુજબ ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલી આપવા માટે અરજી કરીને પત્ર લખ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નિર્ભયાની માતાએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે ફાંસી પહેલાં પણ 3 વખત ટાળવામાં આવી છે. હું ફક્ત તેમની ફાંસીથી સંતુષ્ટ થઈશ. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ પણ પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી હતી તે ચારેયમાંથી અંતિમ કાયદાકીય વિકલ્પ હતો અને ત્યારબાદ નવી ફાંસીની તારીખ કોર્ટ દ્વારા આપવામાં આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article