AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હે રામ ! શરમજનક : ફરી એક વાર ગાંધીને મારવામાં આવી ગોળી અને વહાવવામાં આવ્યું લોહી ! VIDEO

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ એક આશ્ચર્યમાં મૂકનાર અને દેશ માટે શરમજનક તસવીર અને વીડિયો સામે આવ્યા છે. બુધવારે ગાંધીજીની પુણ્યતિથિએ આખો દેશ તેમના સંઘર્ષો અને વિચારોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો, ત્યારે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાના એક મહિલા નેતાએ બાપૂનું અપમાન કર્યું. Web Stories View more ફેશનમાં પરફેક્શન લાવવા તમારા […]

હે રામ ! શરમજનક : ફરી એક વાર ગાંધીને મારવામાં આવી ગોળી અને વહાવવામાં આવ્યું લોહી ! VIDEO
Follow Us:
| Updated on: Jan 31, 2019 | 5:31 AM

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ એક આશ્ચર્યમાં મૂકનાર અને દેશ માટે શરમજનક તસવીર અને વીડિયો સામે આવ્યા છે.

બુધવારે ગાંધીજીની પુણ્યતિથિએ આખો દેશ તેમના સંઘર્ષો અને વિચારોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો, ત્યારે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાના એક મહિલા નેતાએ બાપૂનું અપમાન કર્યું.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

આ મહિલાએ બાપૂના પુતળાને શૂટ કરતા તસવીરો ખેંચાવડાવી અને કાર્યકરોએ વીડિયો પણ ઉતાર્યો. આ સંગઠને ગાંધી નિર્વાણ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવ્યો. ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેની તસવીર પર માલ્યાર્પણ કરવામાં આવ્યો.

વીડિયોમાં દેખાતા મહિલા અખિલ ભારત હિન્દૂ મહાસભાના રાષ્ટ્રી મંત્રી શકુન પાંડે છે. તેમણે એક કૃત્રિમ બંદૂકનો ઉપયોગ કરી ગાંધીજીના સ્ટૅચ્યૂને ગોળી મારી અને પુતળામાંથી લોહી પણ વહાવ્યું.

તમે પણ જુઓ આ શરમજનક ઘટનાનો વીડિયો :

Lucknow: Viral video of Hindu Mahasabha leader celebrating Mahatma Gandhi's death by shooting him again

#Lucknow: Viral video of Hindu Mahasabha leader celebrating Mahatma Gandhi's death by shooting him again#MahatmaGandhi #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, ३० जानेवारी, २०१९

[yop_poll id=924]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">