VIDEO: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, ભાજપે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી

|

Oct 30, 2019 | 7:00 AM

 મહારાષ્ટ્રના મહાસંગ્રામ બાદ સત્તાનું કોકડું ગુંચવાયું છે અને મુખ્યપ્રધાન પદને લઈને ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આજે મહારાષ્ટ્ર ભાજપે નવ નિયુક્ત ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જો કે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહ હાજરી નહીં આપે. Web Stories View more સરકારી બેંક […]

VIDEO: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, ભાજપે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી

Follow us on

મહારાષ્ટ્રના મહાસંગ્રામ બાદ સત્તાનું કોકડું ગુંચવાયું છે અને મુખ્યપ્રધાન પદને લઈને ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આજે મહારાષ્ટ્ર ભાજપે નવ નિયુક્ત ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જો કે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહ હાજરી નહીં આપે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વપૂર્ણ છે કે આ બેઠક ઔપચારિક બની રહે તેવી શક્યતા છે અને ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત થઈ શકે છે. આ બેઠક આજે બપોરના સમયે યોજાય તેવી શક્યતા છે. જો કે બીજી તરફ NCPએ પણ આજે સાંજે પોતાના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં NCP પ્રમુખ શરદ પવાર પણ હાજર રહેવાના છે. આ બેઠકમાં પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article