કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા

ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત 20 જાન્યુઆરી પછી કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે. જેમાં જે.પી.નડ્ડાનું નામ ખુબ જ ચર્ચામાં છે. રાજ્યોની પ્રદેશ સંગઠનની રચના નિયમ સમય પ્રમાણે પૂર્ણ થશે.   Web Stories View more ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો Home Loan લીધા વગર ખરીદી […]

કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 8:11 AM

ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત 20 જાન્યુઆરી પછી કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે. જેમાં જે.પી.નડ્ડાનું નામ ખુબ જ ચર્ચામાં છે. રાજ્યોની પ્રદેશ સંગઠનની રચના નિયમ સમય પ્રમાણે પૂર્ણ થશે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

31 જાન્યુઆરી સુધીમાં સંગઠનની રચના પૂર્ણ કરાશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત 31 જાન્યુઆરી સુધીમાં થાય તેવી શક્યતાઓ છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મહિનાના અંત સુધીમાં ગુજરાત આવશે. કમુરતા ઉતરતા હવે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેરાત થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત 20 જાન્યુઆરીએ થઈ શકે, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">