મહારાષ્ટ્રમાં રાજનીતિનું મહામંથનઃ શિવસેનાને સમર્થન આપવા NCPએ રાખી આ શરત

|

Nov 10, 2019 | 5:17 PM

મહારાષ્ટ્રમાં રાજનીતિમાં એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. પરંતુ સરકાર બનાવવા માટે કોઈ પગલુ ભરતા નથી. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો ઈનકાર કરી દીધો છે. કારણ કે, તેમની પાસે બહુમતની પુરતી સંખ્યા નથી. જે બાદ રાજ્યપાલ દ્વારા બીજી મોટી પાર્ટી એટલે શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે આ અંગે […]

મહારાષ્ટ્રમાં રાજનીતિનું મહામંથનઃ શિવસેનાને સમર્થન આપવા NCPએ રાખી આ શરત

Follow us on

મહારાષ્ટ્રમાં રાજનીતિમાં એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. પરંતુ સરકાર બનાવવા માટે કોઈ પગલુ ભરતા નથી. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો ઈનકાર કરી દીધો છે. કારણ કે, તેમની પાસે બહુમતની પુરતી સંખ્યા નથી. જે બાદ રાજ્યપાલ દ્વારા બીજી મોટી પાર્ટી એટલે શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે આ અંગે શિવસેનાનો કોઈ જવાબ નથી આવ્યો.

આ પણ વાંચોઃ રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લોકોને રડાવી રહી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

 

આ તમામ ઘટનાક્રમ વચ્ચે શિવસેનાની સામે NCPએ ગઠબંધનનો પ્રસ્તાવ રાખ્યો છે. પરંતુ સાથે કેટલીક શરત પણ રાખી છે. જેમાં શિવસેનાને NDA સાથેના ગઠબંધનને તોડવો પડશે. સોમવારે શિવસેનાના નેતા NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

NCP નેતા નવાબ મલિકે સ્પષ્ટ રીતે જણાવી દીધુ છે કે, જો શિવસેના અમારુ સમર્થન લેવા માગે છે તો, NDAમાંથી બહાર થવું પડશે. સાથે કેન્દ્રમાંથી પોતાના કેબિનેટ મંત્રીઓને પણ રાજીનામું આપવું પડશે.

Next Article