UAEએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું, પાકિસ્તાની યુઝર્સ સોશિયલ મીડિયામાં ભડક્યા

|

Aug 25, 2019 | 11:19 AM

કલમ 370ને લઈને પાકિસ્તાને ઈસ્લામિક દેશો પાસેથી મદદ તો માગી પણ જોઈએ તેવો સાથ પાકિસ્તાનને મળ્યો નહીં. સઉદી અરબે પણ પાકિસ્તાનને કલમ 370 મુદ્દે સાથ ન આપીને લપડાક લગાવી હતી અને હવે ફરીથી પાકિસ્તાનના યુઝર્સનો ગુસ્સો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે. યુએઈ દ્વારા શનિવારના રોજ વડાપ્રધાન મોદીને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ […]

UAEએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું, પાકિસ્તાની યુઝર્સ સોશિયલ મીડિયામાં ભડક્યા

Follow us on

કલમ 370ને લઈને પાકિસ્તાને ઈસ્લામિક દેશો પાસેથી મદદ તો માગી પણ જોઈએ તેવો સાથ પાકિસ્તાનને મળ્યો નહીં. સઉદી અરબે પણ પાકિસ્તાનને કલમ 370 મુદ્દે સાથ ન આપીને લપડાક લગાવી હતી અને હવે ફરીથી પાકિસ્તાનના યુઝર્સનો ગુસ્સો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે.

યુએઈ દ્વારા શનિવારના રોજ વડાપ્રધાન મોદીને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ બાબતને લઈને પાકિસ્તાન યુઝર્સે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયામાં ઠાલવ્યો હતો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો : VIDEO: એક વિદ્યાર્થી નેતાથી લઈને વિત્ત મંત્રી સુધીની અરુણ જેટલીના જીવનની કહાણી

એક પાકિસ્તાનની યુઝર્સે એવું લખ્યું કે આ એવોર્ડ આપીને સન્માન કરવું તે ઘા પર મીઠું નાખવા જેવું છે. આમ સોશિયલ મીડિયામાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સઉદી પ્રિન્સના ડ્રાઈવર બન્યા હતા તેને લઈને પણ મજાક ઉડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુએઈને ઘણાં યુઝર્સે યાદ અપાવ્યું છે કે તમે ખબર નથી ભારત કાશ્મીરમાં લોકો સાથે શું કરી રહ્યું છે. આમ વિવિધ પ્રકારે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. વડાપ્રધાને આ સન્માનને ભારતના લોકોનું સન્માન ગણાવ્યું છે.

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article