મુંબઈ: મરાઠા આંદોલનકારીઓ સાથે મળ્યા દેવેન્દ્ર ફડણવીસ, જાણો શું કહ્યું?

|

Feb 23, 2020 | 4:04 PM

 દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહેલા મરાઠા આંદોલનકારીઓ સાથે મુલાકાત કરી હતી.   ફડણવીસે તેમની સાથે વાતચીત કરી, ફડણવીસ સાથે નિતેશ રાણે અને પ્રવીણ દરેકર પણ હાજર રહ્યાં.  મુલાકાત બાદ ફડણવીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું કે અમે તમારા મુદ્દાઓને ચોક્કસ ઉઠાવીશું. આ ઉપરાંત તેઓએ આ મુદાને કેવી રીતે ઉકેલી શકાય તેની જાણકારી મીડિયા સમક્ષ વાત […]

મુંબઈ: મરાઠા આંદોલનકારીઓ સાથે મળ્યા દેવેન્દ્ર ફડણવીસ, જાણો શું કહ્યું?

Follow us on

 દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહેલા મરાઠા આંદોલનકારીઓ સાથે મુલાકાત કરી હતી.   ફડણવીસે તેમની સાથે વાતચીત કરી, ફડણવીસ સાથે નિતેશ રાણે અને પ્રવીણ દરેકર પણ હાજર રહ્યાં.  મુલાકાત બાદ ફડણવીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું કે અમે તમારા મુદ્દાઓને ચોક્કસ ઉઠાવીશું. આ ઉપરાંત તેઓએ આ મુદાને કેવી રીતે ઉકેલી શકાય તેની જાણકારી મીડિયા સમક્ષ વાત કરતાં આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   Namaste Trump: ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં પત્ની મેલાનિયા સાથે માણશે તાજમહાલનો નજારો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article