મહારાષ્ટ્રમાં સત્તાનું ‘મહા’ભારતઃ પોલીસ દ્વારા NCPના ધારાસભ્યો પર જાસૂસીનો આક્ષેપ

|

Nov 24, 2019 | 2:56 PM

મહારાષ્ટ્રમાં એક-એક ઘડી રણનીતિ બદલી રહી છે. NCPએ પોતાના ધારાસભ્યો પર જાસૂસી થતી હોવાનો આક્ષેપ કર્યો છે. જે હોટલમાં NCPના ધારાસભ્યો રોકાયા ત્યાં પોલીસના અધિકારીઓ સાદા ડ્રેસમાં જોવા મળ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાંથી ધારાસભ્યોએ એક પોલીસકર્મીને સાદી વર્દીમાં પકડીને જાસૂસીનો આક્ષેપ કર્યો છે. આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મંથન, NCP પ્રમુખ શરદ પવારે Tweet […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહાભારતઃ પોલીસ દ્વારા NCPના ધારાસભ્યો પર જાસૂસીનો આક્ષેપ

Follow us on

મહારાષ્ટ્રમાં એક-એક ઘડી રણનીતિ બદલી રહી છે. NCPએ પોતાના ધારાસભ્યો પર જાસૂસી થતી હોવાનો આક્ષેપ કર્યો છે. જે હોટલમાં NCPના ધારાસભ્યો રોકાયા ત્યાં પોલીસના અધિકારીઓ સાદા ડ્રેસમાં જોવા મળ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાંથી ધારાસભ્યોએ એક પોલીસકર્મીને સાદી વર્દીમાં પકડીને જાસૂસીનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મંથન, NCP પ્રમુખ શરદ પવારે Tweet દ્વારા અજીત પવારના દાવાઓનો આપ્યો જવાબ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દરમિયાન NCP નેતા અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જાસૂસીની વાત પછી NCPના ધારાસભ્યોને રેનેસા હોટલમાંથી હોટલ હયાતમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. NCP નેતાએ કહ્યું કે, જ્યાં સુધી સરકાર નિર્દેશ ન કરે ત્યાં સુધી પોલીસ જાસૂસી કરી શકે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article