મહારાષ્ટ્રમાં શિવસેના કિંગ-મેકર નહીં પણ કિંગ બનશે, વિરોધીઓ સાથે સરકાર અને ભાજપ બનશે વિરોધી

|

Nov 22, 2019 | 10:43 AM

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં સરકાર બનાવવાનો રસ્તો સરળ બની ગયો છે. શિવસેનાએ આદિત્ય ઠાકરેને આગળ રાખીને ચૂંટણી લડી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ભાજપ સાથે સંબંધનો અંત આણી શિવસેના પોતાની ઘોરવિરોધી પાર્ટી સાથે સરકાર બનાવશે. આવી રીતે મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર કિંગ મેકર નહીં પણ કિંગ બની રહ્યો છે. વિરોધીઓ સાથે સરકાર બનાવવી અને ભાજપ […]

મહારાષ્ટ્રમાં શિવસેના કિંગ-મેકર નહીં પણ કિંગ બનશે, વિરોધીઓ સાથે સરકાર અને ભાજપ બનશે વિરોધી

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં સરકાર બનાવવાનો રસ્તો સરળ બની ગયો છે. શિવસેનાએ આદિત્ય ઠાકરેને આગળ રાખીને ચૂંટણી લડી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ભાજપ સાથે સંબંધનો અંત આણી શિવસેના પોતાની ઘોરવિરોધી પાર્ટી સાથે સરકાર બનાવશે. આવી રીતે મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર કિંગ મેકર નહીં પણ કિંગ બની રહ્યો છે. વિરોધીઓ સાથે સરકાર બનાવવી અને ભાજપ જેવા મજબૂત પક્ષને વિરોધમાં બેસાડીને સત્તાને ચાલતી રાખવી ઉદ્ધવ ઠાકરે માટે અઘરું બની રહેશે.

આ પણ વાંચોઃ રૂપાણી સરકારની મહેસૂલમાં ક્રાંતિ, હવે જમીનનો રેકર્ડ અને મિલકતની માહિતી ઓનલાઈન મળશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

NCP પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના દિગ્ગજ અનુભવી નેતાઓ સાથે ગઠબંધન સરકાર ચલાવવું શિવસેના માટે એક પડકાર છે. અને બીજી તરપ NCP અને કોંગ્રેસ આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવા માટે સહમત નથી. આ માટે જ શિવસેના આદિત્યની જગ્યાએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવા માટે તૈયાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article