VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદની કરી ઓફર, શિવસેના 2.5 વર્ષ માટે CM પદને લઈને અડગ

|

Oct 27, 2019 | 6:34 AM

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યપ્રધાન પદને લઈને ખેંચતાણ યથાવત છે, ત્યારે ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદ માટેની ઓફર કરી છે. ભાજપે શિવસેના સાથે સમજાવટ કરવા હાલ નાયબ મુખ્યપ્રધાન પદની ઓફર કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં […]

VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદની કરી ઓફર, શિવસેના 2.5 વર્ષ માટે CM પદને લઈને અડગ

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યપ્રધાન પદને લઈને ખેંચતાણ યથાવત છે, ત્યારે ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદ માટેની ઓફર કરી છે. ભાજપે શિવસેના સાથે સમજાવટ કરવા હાલ નાયબ મુખ્યપ્રધાન પદની ઓફર કરી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે શિવસેના પોતાની 50-50ની ફોર્મ્યુલાને લઈ 2.5 વર્ષ માટે મુખ્યપ્રધાન પદ માગી રહ્યુ છે. મુખ્યપ્રધાન પદની ખેંચતાણના પગલે જ હજુ સુધી મહારાષ્ટ્ર સરકારનું ચિત્ર અસ્પષ્ટ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article