મોરબી બેઠક પર રસપ્રદ બની રહેશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ, પાટીદાર ફેક્ટર વચ્ચે ગુમાવેલી બેઠક કબજે કરવા બંને પક્ષો વચ્ચે હરીફાઈ

|

Nov 03, 2020 | 8:03 AM

મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાને છે અને અહીં પણ ભાજપના બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના જયંતિ પટેલ વચ્ચે સીધો જંગ છે. 1995થી 2017 સુધી સતત 6 વાર આ બેઠક પર ભાજપની જીત થઇ છે. 1995 સુધી કાન્તિ અમૃતિયા ભાજપનો ચહેરો હતા અને સૌથી વધુ […]

મોરબી બેઠક પર રસપ્રદ બની રહેશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ, પાટીદાર ફેક્ટર વચ્ચે ગુમાવેલી બેઠક કબજે કરવા બંને પક્ષો વચ્ચે હરીફાઈ

Follow us on

મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાને છે અને અહીં પણ ભાજપના બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના જયંતિ પટેલ વચ્ચે સીધો જંગ છે. 1995થી 2017 સુધી સતત 6 વાર આ બેઠક પર ભાજપની જીત થઇ છે. 1995 સુધી કાન્તિ અમૃતિયા ભાજપનો ચહેરો હતા અને સૌથી વધુ કડવા પાટીદાર મતદાર ધરાવતી બેઠક પર 2017માં પાટીદાર આંદોલનને કારણે ભાજપને નુકસાન થયું હતું અને પ્રથમવાર ચૂંટણી લડતા કોંગ્રેસના બ્રિજેશ મેરજા જીત્યા હતા કે જેમણે
સતત 30 વર્ષથી ધારાસભ્ય રહેલા કાંતિ અમૃતિયાને હરાવ્યા હતા. મોરબી બેઠક એક સમયે ભાજપનો ગઢ હતું પણ તેને પાટીદાર અનામત ફેક્ટર નડ્યું હતું.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article