ED કાર્યાલય બહાર NCP કાર્યકર્તાઓનું પ્રદર્શન, જુઓ VIDEO

|

Sep 25, 2019 | 10:32 AM

શરદ પવાર વિરુદ્ધ ઈડીએ કાર્યવાહી કરતા એનસીપી કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ઈડીની કાર્યાવાહીનો વિરોધ કરાવમાં આવ્યો. મુંબઈ ઉપરાંત થાણે, સોલાપુર, ઔરંગાબાદ અને બારામતીમાં એનસીપી કાર્યકર્તાઓ વિવિધ કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શિત કર્યો. મુંબઈમાં સ્થિતિ એટલી હદે વણસી કે એનસીપી કાર્યકર્તાઓએ ઈડીની ઓફિસ સામે પ્રદર્શન કર્યું. સ્થિતિને થાળે પાડવા માટે કાર્યાલય […]

ED કાર્યાલય બહાર NCP કાર્યકર્તાઓનું પ્રદર્શન, જુઓ VIDEO

Follow us on

શરદ પવાર વિરુદ્ધ ઈડીએ કાર્યવાહી કરતા એનસીપી કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ઈડીની કાર્યાવાહીનો વિરોધ કરાવમાં આવ્યો. મુંબઈ ઉપરાંત થાણે, સોલાપુર, ઔરંગાબાદ અને બારામતીમાં એનસીપી કાર્યકર્તાઓ વિવિધ કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શિત કર્યો. મુંબઈમાં સ્થિતિ એટલી હદે વણસી કે એનસીપી કાર્યકર્તાઓએ ઈડીની ઓફિસ સામે પ્રદર્શન કર્યું. સ્થિતિને થાળે પાડવા માટે કાર્યાલય સામે વિરોધ કરી રેહલા એનસીપી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો પરંતું કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:31 am, Wed, 25 September 19

Next Article