VIDEO: સામનાએ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસ પર સાધ્યું નિશાન, વડાપ્રધાન મોદીને ગણાવ્યા ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ!

|

Nov 29, 2019 | 10:34 AM

ઉદ્ઘવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા અને હવે શિવસેનાના સામનામાં દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે. જ્યારે સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્ધવ ઠાકરને ભાઈ ગણાવ્યા છે.   Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો […]

VIDEO: સામનાએ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસ પર સાધ્યું નિશાન, વડાપ્રધાન મોદીને ગણાવ્યા ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ!

Follow us on

ઉદ્ઘવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા અને હવે શિવસેનાના સામનામાં દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે. જ્યારે સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્ધવ ઠાકરને ભાઈ ગણાવ્યા છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

સામનાના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે ફડણવીસ 5 લાખ કરોડ રૂપિયાનું દેવું રાજ્યને આપીને ગયા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ઘવ ઠાકરે ભાઈ ભાઈ છે. તેથી ઉદ્ઘવ ઠાકરેને સાથ આપી મહારાષ્ટ્રને સહાય અને મદદ કરવાની ફરજ વડાપ્રધાન મોદીની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વિદેશ પ્રવાસ પર ફ્લાઈટની વચ્ચે રોકાવા માટે હોટલ બુક નથી કરતા પણ આ જગ્યા પર રોકાય છે વડાપ્રધાન મોદી

Published On - 6:04 am, Fri, 29 November 19

Next Article