કોણ ગણાશે ભારતના નાગરિક? ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા

|

Dec 20, 2019 | 5:17 PM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા નેશનલ સિટિઝન રજિસ્ટર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ અંગે વર્ષની સાથે સ્પષ્ટતા કરી છે કે કોણ નાગરિકતાના હકદાર રહેશે? Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં […]

કોણ ગણાશે ભારતના નાગરિક?  ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા

Follow us on

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા નેશનલ સિટિઝન રજિસ્ટર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ અંગે વર્ષની સાથે સ્પષ્ટતા કરી છે કે કોણ નાગરિકતાના હકદાર રહેશે?

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   વડોદરાના પાદરાના રિસોર્ટમાં દુર્ઘટના સર્જાતા માસૂમ બાળકનું મોત, પ્રાથમિક સ્કુલના બાળકો પ્રવાસે આવ્યા હતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1987 પહેલાં જેનો જન્મ થયો છે અથવા 1987 પહેલાં જેના માતા-પિતા ભારતમાં જનમ્યા છે તેમને પ્રામાણિક ભારતીય નાગરિક માનવામાં આવશે. ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે લોકોએ નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોઈ જ ચિંતા કરવાની જરુર નથી અને દેશમાં લાગુ થનારા નેશનલ સિટીઝન રજિસ્ટર અંગે પણ કોઈપણ ચિંતા કરવાની જરુર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં કોઈપણ રાજ્યમાં માતા-પિતામાંથી કોઈ એકનું ભારતીય નાગરિક હોવું જરુરી છે તો તેમના બાળકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે. આ બાબત આસામ રાજ્યમાં લાગુ પડશે નહીં. જે લોકો અથવા જેના માતાપિતા 1987થી પહેલા ભારતમાં જન્મ્યા છે તેઓ પ્રાકૃતિક રીતે જ ભારતના નાગરિક ગણવામાં આવશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article