કૃષિબીલના વિરોધમાં, મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા એપીએમસી રહ્યાં બંધ

|

Sep 25, 2020 | 11:05 AM

કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં પાસ કરેલ કૃષિ બીલના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ આંદોલનનું રણશીગુ ફુક્યુ છે. ખેડૂત સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું છે. જેમાં ઉતર ગુજરાતના વિવિધ એપીએમીસ માર્કેટ જોડાયા છે. મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા માર્કેટયાર્ડે બંધ રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટયાર્ડની વિવિધ સત્તાઓ અને ધારાધોરણોમાં સુધારો કરતા બીલ પસાર કરાયું છે તેનો […]

કૃષિબીલના વિરોધમાં, મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા એપીએમસી રહ્યાં બંધ

Follow us on

કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં પાસ કરેલ કૃષિ બીલના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ આંદોલનનું રણશીગુ ફુક્યુ છે. ખેડૂત સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું છે. જેમાં ઉતર ગુજરાતના વિવિધ એપીએમીસ માર્કેટ જોડાયા છે. મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા માર્કેટયાર્ડે બંધ રહ્યુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટયાર્ડની વિવિધ સત્તાઓ અને ધારાધોરણોમાં સુધારો કરતા બીલ પસાર કરાયું છે તેનો ઉતર ગુજરાતના માર્કેટયાર્ડો વિરોધ કરી રહ્યાં છે. વિવિધ વેપારી સંગઠનો અને માર્કેટયાર્ડ વેપારી એસોસિએશને બંધને ટેકો આપતા રોજબરોજ કારોબારથી ધમધમતા માર્કેટયાર્ડ સુમસામ લાગે છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ પણ વાંચોઃજુવાર-બાજરીના સૌથી વઘુ ભાવ પાટણના સિધ્ધપુર માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 24 સપ્ટેમ્બરના ભાવ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article