જુવાર-બાજરીના સૌથી વઘુ ભાવ પાટણના સિધ્ધપુર માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 24 સપ્ટેમ્બરના ભાવ

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, પાટણના સિધ્ધપુર માર્કેટયાર્ડમાં, 24 સપ્ટેમ્બરના રોજ જુવાર અને બાજરીના, સૌથી વધુ ભાવ બોલાયા હતા. બાજરી પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં, બાજરીના ભાવ, 1550થી 2480 સુધી બોલાયા હતા. Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે? PM મોદીએ […]

જુવાર-બાજરીના સૌથી વઘુ ભાવ પાટણના સિધ્ધપુર માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 24 સપ્ટેમ્બરના ભાવ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 10:46 AM

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, પાટણના સિધ્ધપુર માર્કેટયાર્ડમાં, 24 સપ્ટેમ્બરના રોજ જુવાર અને બાજરીના, સૌથી વધુ ભાવ બોલાયા હતા.

બાજરી

પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં, બાજરીના ભાવ, 1550થી 2480 સુધી બોલાયા હતા.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ચોખાઃ

મહેસાણના કડી અને સાબરકાંઠાના તલોદ એપીએમસી માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા હતા. બન્ને માર્કેટયાર્ડમાં ચોખાના ભાવ 1550થી 2200ની વચ્ચે રહ્યા હતા.

ઘઉ

ઘઉંના સૌથી વધુ ભાવ,દાહોદ માર્કેટયાર્ડમાં બોલાયા હતા. દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉના ભાવ, 1700થી 1900ની વચ્ચે રહ્યાં હતા.

જુવાર

પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં  જુવારના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. સિધ્ધપુર માર્કેટમાં જુવારના ભાવ 3900થી 4200ની વચ્ચે રહ્યાં હતા.

કપાસ બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 3555 થી 5460ની વચ્ચે રહ્યાં હતા.

મગફળી મગફળીના સૌથી વધુ ભાવ સુરેન્દ્રનગરના હળવદમાં રહ્યાં હતા. હળવદ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 3285થી 5125 રહ્યો હતો.

જુઓ વિડીયો. ગુજરાતના કયા કયા એપીએમસીમાં શુ રહ્યાં ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">