મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત કોંગ્રેસના 7 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો

|

Aug 26, 2019 | 1:08 PM

ગુજરાતમાં કોંગ્રેસ પોતાના આંતરિક ડખ્ખાના કારણે સતત પડુ પડુ થઈ રહી છે. ત્યારે મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં મોટું ભંગાણ થયું છે. કૉંગ્રેસ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી ભાજપમાં જોડાયા છે, તેમની સાથે અન્ય 7 કોર્પોરેટરે પણ કેસરીયા કર્યા છે. આ પણ વાંચોઃ ફ્રાન્સમાં G-7ની વૈશ્વિક બેઠકમાં કાશ્મીર મુદ્દે PM મોદીએ સ્પષ્ટતા, અમારો આંતરીક મામલો, ત્રીજા કોઈની […]

મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત કોંગ્રેસના 7 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો

Follow us on

ગુજરાતમાં કોંગ્રેસ પોતાના આંતરિક ડખ્ખાના કારણે સતત પડુ પડુ થઈ રહી છે. ત્યારે મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં મોટું ભંગાણ થયું છે. કૉંગ્રેસ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી ભાજપમાં જોડાયા છે, તેમની સાથે અન્ય 7 કોર્પોરેટરે પણ કેસરીયા કર્યા છે.

આ પણ વાંચોઃ ફ્રાન્સમાં G-7ની વૈશ્વિક બેઠકમાં કાશ્મીર મુદ્દે PM મોદીએ સ્પષ્ટતા, અમારો આંતરીક મામલો, ત્રીજા કોઈની જરૂર નથી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

 

Next Article