બબુઆથી નારાજ થયા બુઆ! ઉત્તર પ્રદેશમાં SP-BSPનું ગઠબંધન તૂટવાના સમાચાર કોઈપણ સમયે આવી શકે છે

|

Jun 07, 2019 | 6:51 AM

ઉત્તર પ્રદેશમાં સપા અને બસપામાં ગઠબંધનની ગાંઠ છૂટી જવાની હોઈ તેવા સમાચાર સામે આવી રહ્યા છે. માયાવતીએ પોતાની પાર્ટીના તમામ અધ્યક્ષો સાથે બેઠક યોજી અને વિધાનસભાની તમામ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાથે કહ્યું કે 50 ટકા વોટના લક્ષયાંક સાથે રાજનીતિ કરશે. તો EVMમાં ગરબડ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ પણ […]

બબુઆથી નારાજ થયા બુઆ! ઉત્તર પ્રદેશમાં SP-BSPનું ગઠબંધન તૂટવાના સમાચાર કોઈપણ સમયે આવી શકે છે

Follow us on

ઉત્તર પ્રદેશમાં સપા અને બસપામાં ગઠબંધનની ગાંઠ છૂટી જવાની હોઈ તેવા સમાચાર સામે આવી રહ્યા છે. માયાવતીએ પોતાની પાર્ટીના તમામ અધ્યક્ષો સાથે બેઠક યોજી અને વિધાનસભાની તમામ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાથે કહ્યું કે 50 ટકા વોટના લક્ષયાંક સાથે રાજનીતિ કરશે. તો EVMમાં ગરબડ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ Income Tax Return 2019-20: 31 જુલાઈ સુધી ભરવાનું રહેશે ITR, તારીખ ચૂકી જશો તો આટલો ચાર્જ ચૂકવવો પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પોતાની પાર્ટીના કાર્યકરો વચ્ચે માયાવતીએ એક મોટું નિવેદન પણ કર્યું છે. માયવતીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનનું કોઈ પરિણામ આવ્યું નથી. માયાવતીએ દાવો કર્યો કે યાદવોના મત ટ્રાન્સફર થયા નહોતા. જેથી ગઠબંધન રાખવું કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. તો માયાવતીએ ત્યાં સુધી પણ ટિપ્પણી આપી કે તે પોતાની પત્ની અને ભાઈને પણ લોકસભા જીતાડી શક્યા નહીં.

TV9 Gujarati

 

મહત્વનું છે કે 2012થી માયાવતીની પાર્ટીનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. તો 2014માં લોકસભાની એક પણ સીટ પર બસપા પોતાનું ખાતું ખોલી શકી નહોતી. જે બાદ 2017માં વિધાનસભા ચૂંટણીમાં બસપાને માત્ર 19 બેઠક પર જીત મળી હતી. અને જ્યારે 2019માં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ પણ માત્ર 10 લોકસભાની બેઠક જીતી શક્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:34 am, Mon, 3 June 19

Next Article