ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી અને 2022માં વિધાનસભા ચૂંટણીને લઈને BSP સુપ્રીમોની તૈયારી શરૂ

|

Jun 23, 2019 | 8:11 AM

લોકસભાના પરિણામ બાદ માયવતી પોતાની પાર્ટીમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છે. ચૂંટણી બાદ ફરીથી નવી રણનીતિ બનાવવી અને પાર્ટીમાં મોટા ફેરફાર થવાની પૂરી શક્યતા છે. જેને લઈને માયાવતીના લખનૌઉ સ્થિત નિવાસ સ્થાને બેઠક યોજાઈ છે. BSPના વિસ્તરણ, યુપીમાં પેટા ચૂંટણી, સપા સાથે ગઠબંધન સહિતના મુદ્દે ચર્ચા માટે બેઠક યોજાઈ છે. આ પણ વાંચોઃ VIDEO: […]

ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી અને 2022માં વિધાનસભા ચૂંટણીને લઈને BSP સુપ્રીમોની તૈયારી શરૂ
mayawati

Follow us on

લોકસભાના પરિણામ બાદ માયવતી પોતાની પાર્ટીમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છે. ચૂંટણી બાદ ફરીથી નવી રણનીતિ બનાવવી અને પાર્ટીમાં મોટા ફેરફાર થવાની પૂરી શક્યતા છે. જેને લઈને માયાવતીના લખનૌઉ સ્થિત નિવાસ સ્થાને બેઠક યોજાઈ છે. BSPના વિસ્તરણ, યુપીમાં પેટા ચૂંટણી, સપા સાથે ગઠબંધન સહિતના મુદ્દે ચર્ચા માટે બેઠક યોજાઈ છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજકોટ શહેરના 5 વોર્ડમાં આજે પાણીકાપ, પાણીકાપને કારણે મહિલાઓએ માટલા ફોડી વ્યક્ત કર્યો વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ બેઠકમાં પેટા ચૂંટણી માટે ખાસ રણનીતિ બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં 12 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. તો સાથે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ માયાવતી હાલથી શરૂ કરી દેવાના છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Published On - 8:08 am, Sun, 23 June 19

Next Article