મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ પર આરોપ નક્કી, આતંકીઓને કર્યું હતું ફંડિગ

|

Dec 11, 2019 | 10:56 AM

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝની સૈયદની સામે આતંકવાદીઓને ફડિંગ આપવાના કેસમાં આરોપ નક્કી થઈ ગયો છે. પાકિસ્તાનમાં લાહોરની અદાલતમાં હાફિઝની વિરુદ્ધમાં કેસ ચાલી રહ્યો છે અને તેમાં કોર્ટે પુરાવાના આધારે આરોપ નક્કી કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ઉનાળામાં ચા પીધા […]

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ પર આરોપ નક્કી, આતંકીઓને કર્યું હતું ફંડિગ

Follow us on

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝની સૈયદની સામે આતંકવાદીઓને ફડિંગ આપવાના કેસમાં આરોપ નક્કી થઈ ગયો છે. પાકિસ્તાનમાં લાહોરની અદાલતમાં હાફિઝની વિરુદ્ધમાં કેસ ચાલી રહ્યો છે અને તેમાં કોર્ટે પુરાવાના આધારે આરોપ નક્કી કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચો :  મોબાઈલ ગ્રાહકો માટે મોટા સમાચાર, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે સિમકાર્ડથી જોડાયેલા આ નિયમ

હાફિઝ સૈયદ હાલ પાકિસ્તાનની લખપત જેલમાં બંધ છે. હાફિઝ સૈયદ પર લાહોર, ગુજરાંવાલા અને મુલ્તાન શહેરમાં અલ-અફાલ ટ્ર્સ્ટ, દાવાતુલ ઈરશાદ અને મુઆબિન જવાલ ટ્ર્સ્ટ બનાવીને એનજીઓના નામ પર લોકોની પાસે ફંડિગ લીધું હતું. બાદમાં આ રકમ આતંકવાદીઓને પહોંચાડી હતી. આ ફંડિગ કરવાના બાબતે હાફિઝ સૈયદની સામે 27 જેટલા કેસ નોંધાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે જમાત-ઉદ-દાવા લશ્કરનું પ્રમુખ સંગઠન માનવામાં આવે છે. આ સંગઠને 2008માં મુંબઈ હુમલો કરાવ્યો હતો અને તેમાં 166 લોકોના મોત થયા હતા. સરકારી વકીલે લાહોરની કોર્ટમાં આ અંગે જલદીથી સુનાવણી થાય તેવી દલીલ કરી હતી જ્યારે હાફિઝ સૈયદના વકીલે કહ્યું કે હજુ પણ પુરાવાને લઈને સુનાવણી થવાની બાકી છે. આતંકવાદીઓના કેસમાં ફંડિગને લઈને હાફિઝ સૈયદ પર આરોપ નક્કી છે અને સજા પણ પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article