ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું મોટું નિવેદન! વર્ષોથી ફક્ત ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો જોડાશે કોંગ્રેસમાં

|

Mar 02, 2020 | 10:33 AM

આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, તેવામાં હવે રાજકીય ખેંચતાણના એંધાણ વર્તાવા લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે દાવો કર્યો છે કે વર્ષોથી ભાજપમાં ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં. જેને લઈ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપના કયા ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું મોટું નિવેદન! વર્ષોથી ફક્ત ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો જોડાશે કોંગ્રેસમાં

Follow us on

આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, તેવામાં હવે રાજકીય ખેંચતાણના એંધાણ વર્તાવા લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે દાવો કર્યો છે કે વર્ષોથી ભાજપમાં ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં. જેને લઈ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપના કયા ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

Next Article