માની ગયા મનસુખ વસાવા, ભાજપ ઘી નાં ઠામમાં ઘી પાડી દેવામાં સફળ

|

Jan 16, 2021 | 2:24 PM

આખરે ઘી નાં ઠામમાં ઘી પાડી દેવામાં ભાજપ સફળ થયું છે અને નારાજ સાંસદમનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચી લીધુ છે. મનસુખ વસાવાએ ભાજપ સાથે સમાધાન કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વનમંત્રી ગણવત વસાવા સાથે મનસુખ વસાવાએ આજે સવારે  બેઠક યોજી હતી અને ત્યારબાદ તે ગાંધીનગર મુખ્યપ્રધાનને મળવા માટે આવ્યા હતા. બેઠક કરી લીધા બાદ […]

માની ગયા મનસુખ વસાવા, ભાજપ ઘી નાં ઠામમાં ઘી પાડી દેવામાં સફળ

Follow us on

આખરે ઘી નાં ઠામમાં ઘી પાડી દેવામાં ભાજપ સફળ થયું છે અને નારાજ સાંસદમનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચી લીધુ છે. મનસુખ વસાવાએ ભાજપ સાથે સમાધાન કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વનમંત્રી ગણવત વસાવા સાથે મનસુખ વસાવાએ આજે સવારે  બેઠક યોજી હતી અને ત્યારબાદ તે ગાંધીનગર મુખ્યપ્રધાનને મળવા માટે આવ્યા હતા. બેઠક કરી લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે કારણ એ જ હતું કે તબિયત સારી નથી. લોકસભા વિસ્તારમાં પ્રવાસ થઈ શક્તો નથી પાર્ટી સાથે નારાજગી નથી. એટલે કે ગુજરાત ભાજપમાં હવે બધુ ફરી સારૂ થઈ ગયું છે. જણાવી દઈએ કે કાલે જેવું મનસુખ વસાવાએ રાજીનામું આપ્યાનાં સમાચાર ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાસે પહોચ્યા કે તરત જ તેમણે ડેમેજ કન્ટ્રોલની શરૂઆત કરી નાખી હતી અને આખરે તેમાં તેઓ સળ થયા હતા.

સાસંદ મનસુખ વસાવાનાં જણાવ્યા પ્રમાણે તેમણે કોઈ પણ પ્રકારની રાજકીય સોદાબાજી નથી કરી, અને સરકારને દબાણમાં લાવવા માટે પણ રાજીનામું નથી આપ્યું. ઈકોસેન્સેટીવ ઝોનને લઈને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Published On - 11:30 am, Wed, 30 December 20

Next Article