દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર બંદૂક તાકનારા શાહરૂખની ધરપકડ

|

Mar 03, 2020 | 9:20 AM

દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર બંદૂક તાકનારા શાહરૂખની ધરપકડ કરાઈ છે. દિલ્હીની ક્રાઈમ બ્રાંચની ટીમે શાહરૂખની ઉત્તર પ્રદેશના શામલીથી ધરપકડ કરી છે. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. સાથે તેને આશરો આપનારાની પણ તલાશ શરૂ થઈ ગઈ છે. આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં મંત્રી દ્વારા ભોજનનું આમંત્રણ અને ભાજપ માટે બન્યો માથાનો દુઃખાવો  Web […]

દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર બંદૂક તાકનારા શાહરૂખની ધરપકડ

Follow us on

દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર બંદૂક તાકનારા શાહરૂખની ધરપકડ કરાઈ છે. દિલ્હીની ક્રાઈમ બ્રાંચની ટીમે શાહરૂખની ઉત્તર પ્રદેશના શામલીથી ધરપકડ કરી છે. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. સાથે તેને આશરો આપનારાની પણ તલાશ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં મંત્રી દ્વારા ભોજનનું આમંત્રણ અને ભાજપ માટે બન્યો માથાનો દુઃખાવો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દિલ્હી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીએ જાફરાબાદ વિસ્તારમાં એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ વ્યક્તિએ ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી પર બંદૂક તાકી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફાયરિંગ કરીને આ વ્યક્તિ ભીડમાં ગાયબ થઈ ગયો હતો. જે બાદ તેની ઓળખ એક 23 વર્ષના શાહરૂખના નામથી થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article