West Bengalમાં મમતા બેનર્જીને આંચકો, મંત્રી લક્ષ્મી રતન શુક્લાનું રાજીનામું

|

Jan 05, 2021 | 9:55 PM

West Bengal  ના સીએમ મમતા બેનર્જીએ  એક મોટો આંચકો લાગ્યો છે. જેમાં મમતા સરકારના રમત ગમત મંત્રી લક્ષ્મી રતન શુકલાએ રાજીનામું આપી દીધું છે. પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લા મમતા મંત્રીમંડળમા રમત ગમત મંત્રી હતા.  જો કે શુકલાએ હજુ ધારાસભ્ય પદ પરથી રાજીનામું નથી આપ્યું.  આ માહિતી ન્યુઝ એજન્સીએ આપી છે. ઉલ્લેખનીય છે કે આ […]

West Bengalમાં મમતા બેનર્જીને આંચકો, મંત્રી લક્ષ્મી રતન શુક્લાનું રાજીનામું

Follow us on

West Bengal  ના સીએમ મમતા બેનર્જીએ  એક મોટો આંચકો લાગ્યો છે. જેમાં મમતા સરકારના રમત ગમત મંત્રી લક્ષ્મી રતન શુકલાએ રાજીનામું આપી દીધું છે. પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લા મમતા મંત્રીમંડળમા રમત ગમત મંત્રી હતા.  જો કે શુકલાએ હજુ ધારાસભ્ય પદ પરથી રાજીનામું નથી આપ્યું.  આ માહિતી ન્યુઝ એજન્સીએ આપી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પશ્ચિમ બંગાળમા મે મહિનાની આસપાસ ચુંટણી યોજાવાની શક્યતા છે. આ પૂર્વે ટીએમસીને એક પછી એક આંચકો લાગી રહ્યો છે.  જેમાં આ પૂર્વે શુભેન્દુ અધિકારીએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમા જોડાયા હતા. આ ઉપરાંત અનેક સમર્થક અને ટીએમસી ધારાસભ્યઑએ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. તેમજ સતત મમતા બેનર્જી સરકાર પર હુમલો કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઇએ કે લક્ષ્મી રતન શુકલા ભારત માટે ત્રણ વનડે રમી ચૂક્યા છે.  આ  ઉપરાંત આઇપીએલમાં  કોલકત્તા નાઇડ રાઇડર્સ દિલ્હી ડેરીડેવિલસ અને સનરાઇઝ હેદરાબાદ માટે પણ રમી ચૂક્યા છે.

Next Article