પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?

|

Jun 03, 2019 | 6:24 AM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં પણ સામે આવ્યો છે. અહીં મમતા દીદીએ 30 મેનાં […]

પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં પણ સામે આવ્યો છે. અહીં મમતા દીદીએ 30 મેનાં રોજ પોતાના પાર્ટી કાર્યાલય પર કબજાનો આરોપ લગાવતાં BJPના કમળના નિશાનને દૂર કરીને પોતાની તૃણુમૂલ પાર્ટીનું ચિન્હ બનાવ્યું હતુ.

આ પણ વાંચો: રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

તો કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલશે. બાબુલે કહ્યું કે, “મમતા દિદિ એક અનુભવી નેતા છે, પરંતુ કેટલાંક સમયથી તેમના વર્તનમાં અસામાન્ય અને અલગ જ બદલાવ આવ્યો છે. તેમને પદની ગરિમા મુજબ મગજને સ્થિર રાખવું જોઈએ. તેઓએ થોડાં દિવસ માટે આરામ કરવો જોઈએ. તેઓ બંગાળમાં ભાજપની હાજરીથી તેઓ પરેશાન થઈ ગઈ છે. અમે આસનસોલ લોકસભા ક્ષેત્ર તરફથી દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલીશું.”

TV9 Gujarati

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article