મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ

|

Nov 27, 2019 | 2:56 PM

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. કોંગ્રેસ અને એનસીપીના સમર્થન બાદ તેઓ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારના રોજ મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે શપથ લેશે. આ પણ વાંચો :   મોતના મુખમાં અભ્યાસ ! ગુજરાતના આ ગામમાં શાળા જર્જરિત હાલતમાં હોવાથી 220 વિદ્યાર્થીઓ મેદાનમાં અભ્યાસ કરવા મજબુર Web Stories View […]

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ

Follow us on

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. કોંગ્રેસ અને એનસીપીના સમર્થન બાદ તેઓ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારના રોજ મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે શપથ લેશે.

આ પણ વાંચો :   મોતના મુખમાં અભ્યાસ ! ગુજરાતના આ ગામમાં શાળા જર્જરિત હાલતમાં હોવાથી 220 વિદ્યાર્થીઓ મેદાનમાં અભ્યાસ કરવા મજબુર

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસ અને એનસીપીના નેતાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

28 નવેમ્બરના રોજ સાંજે 6.40 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 70 હજાર ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીમંડળને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અંદાજે 2 લાખ લોકો આ શપથ સમારોહમાં આવી શકે છે તેવી જાણકારી મળી રહી છે. આ સિવાય 400 જેટલાં ખેડૂતોએ જેને આત્મહત્યા કરી છે તેના પરિવારને પણ આ શપથવિધિમાં બોલાવવામાં આવ્યા છે. શિવસેના આ માટે ભવ્ય તૈયારીઓમાં લાગી ગયી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article