મહારાષ્ટ્રની સત્તાનો જંગ હવે પહોંચ્યો સુપ્રીમકોર્ટમાં, જાણો ક્યારે થશે સુનાવણી?

|

Nov 23, 2019 | 5:22 PM

મહારાષ્ટ્રમાં ભાજપે અજિત પવારની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. આ મામલો હવે સુપ્રીમકોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં માગણી કરાઈ છે કે રાજ્યપાલનો આદેશ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારની સાથે ધારાસભ્યોનું સમર્થન લઈને સરકાર બનાવી લીધી […]

મહારાષ્ટ્રની સત્તાનો જંગ હવે પહોંચ્યો સુપ્રીમકોર્ટમાં, જાણો ક્યારે થશે સુનાવણી?

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપે અજિત પવારની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. આ મામલો હવે સુપ્રીમકોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં માગણી કરાઈ છે કે રાજ્યપાલનો આદેશ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારની સાથે ધારાસભ્યોનું સમર્થન લઈને સરકાર બનાવી લીધી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   700 કરોડ બાદ 3,795 કરોડના રાહત પેકેજની જાહેરાત, જાણો શું કહી રહ્યાં છે ખેડૂતો?

દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે જે આદેશ આપવામાં આવ્યો તે રાજ્યપાલના આદેશને રદ કરવાની માગણી શિવસેનાની અરજીમાં કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલનો ચુકાદો અસંવિધાનિક, મનમાનીભર્યો, ગેરકાનૂની અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુપ્રીમકોર્ટ સવારના 11.30 વાગ્યે 24 નવેમ્બરના રોજ આ અરજી પર સુનાવણી કરશે. સંયુક્ત રીતે આ અરજી શિવસેના-કોંગ્રેસ અને એનસીપી દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનને સરકાર બનાવવા માટે આદેશ રાજ્યપાલ આપે તેવી માગણી પણ કરવામાં આવી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article