મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

|

Feb 21, 2020 | 6:44 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી જઈ રહ્યા છે. તે સાંજે 4 વાગ્યે દિલ્હી પહોંચશે. ઉદ્ધવ ઠાકરેનો વડાપ્રધાન મોદીને મળવાનો કાર્યક્રમ છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી […]

મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી જઈ રહ્યા છે. તે સાંજે 4 વાગ્યે દિલ્હી પહોંચશે. ઉદ્ધવ ઠાકરેનો વડાપ્રધાન મોદીને મળવાનો કાર્યક્રમ છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગયા વર્ષે નવેમ્બરમાં મુખ્યપ્રધાન બન્યા પછી ઉદ્ધવ ઠાકરેની આ પ્રથમ દિલ્હીની મુસાફરી હશે. જેમાં તે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. શિવસેનાએ તેને શિષ્ટાચાર ભેટ ગણાવી છે. વડાપ્રધાન સાથે મુલાકાત પછી ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળશે. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેનો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ મળવાનો કાર્યક્રમ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. GSTને લઈ ખાસ ચર્ચા થશે, કારણ કે મહારાષ્ટ્ર રાજ્યનો જીએસટી કેન્દ્ર સરકાર પાસે બાકી છે, સાથે જ કમોસમી વરસાદના કારણે નુકસાન અને મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં આવેલા પૂરને લઈ મદદ અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી આવી નથી. તેની પર પણ ચર્ચા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરતની સ્મીમેર હોસ્પિટલ આવી ફરી વિવાદમાં, 10 જેટલી મહિલાને નિર્વસ્ત્ર કરીને લેવામાં આવ્યો ફિઝિકલ ટેસ્ટ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article