મહારાષ્ટ્રમાં ભાજપ માટે ફરી એક મુશ્કેલી, પાર્ટીમાં થઈ શકે છે બળવો

|

Dec 01, 2019 | 12:59 PM

મહારાષ્ટ્રમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. શિવસેનાએ સાથ છોડી દીધો તો સત્તા પણ જતી રહી છે. આ બાજુ પાર્ટીના નેતા બગાવત કરી શકે તેવા અણધાર મળી રહ્યાં છે. આ પણ વાંચો :   આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

મહારાષ્ટ્રમાં ભાજપ માટે ફરી એક મુશ્કેલી, પાર્ટીમાં થઈ શકે છે બળવો

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. શિવસેનાએ સાથ છોડી દીધો તો સત્તા પણ જતી રહી છે. આ બાજુ પાર્ટીના નેતા બગાવત કરી શકે તેવા અણધાર મળી રહ્યાં છે.

આ પણ વાંચો :   આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભાજપ પાર્ટીના નેતા પંકજા મુંડે શક્તિ-પ્રદર્શન કરી શકે છે. તેઓએ નેતાઓની બેઠક બોલાવી છે. દેવેન્દ્ર ફડણવીસની વિરોધમાં અવાજ બુલંદ થઈ રહ્યો છે અને પંકજા મુંડેએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે તેઓ 8-10 દિવસમાં મોટો નિર્ણય લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફેસબુક પર પંકજા મુંડેએ લખ્યું કે રાજનીતિમાં ભવિષ્યની કાર્યવાહી અંગે નિર્ણય લેવો જરુરી છે. આગામી 8-1- દિવસમાં હું નક્કી કરીશ કે આગળ શું કરવું જોઈએ, ક્યાં રસ્તા પર મારે ચાલવું જોઈએ. આમ ભાજપની વિરોધ આ સૂર મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યાં છે અને ખાસ તેના લીધે દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article