મહારાષ્ટ્રની સત્તાની ફાઈનલ મેચ વાનખેડે સ્ટેડિયમમાં, ભાજપે રાત્રે 9 વાગ્યે ધારાસભ્યોની મહાબેઠક બોલાવી

|

Nov 26, 2019 | 9:13 AM

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી મહારાષ્ટ્રમાં રાજકીય તસ્વીર બદલાતી જોવા મળી રહી છે. બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. ત્યારે ભાજપે તેમના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક આજે રાત્રે 9 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આ બેઠક સ્ટેડિયમના ગરવારે ક્લબમાં થશે. આ પહેલા વિપક્ષ પાર્ટીઓએ હોટલ હયાતમાં 162 ધારાસભ્યોની પરેડ […]

મહારાષ્ટ્રની સત્તાની ફાઈનલ મેચ વાનખેડે સ્ટેડિયમમાં, ભાજપે રાત્રે 9 વાગ્યે ધારાસભ્યોની મહાબેઠક બોલાવી

Follow us on

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી મહારાષ્ટ્રમાં રાજકીય તસ્વીર બદલાતી જોવા મળી રહી છે. બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. ત્યારે ભાજપે તેમના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક આજે રાત્રે 9 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આ બેઠક સ્ટેડિયમના ગરવારે ક્લબમાં થશે. આ પહેલા વિપક્ષ પાર્ટીઓએ હોટલ હયાતમાં 162 ધારાસભ્યોની પરેડ કરવામાં આવી ચૂકી છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ત્યારે હવે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તાના ખેલમાં ફાઈનલ તે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારતીય ટીમે 2011માં ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો. ભાજપ ધારાસભ્યોની આ બેઠકમાં તમામ 105 ધારાસભ્ય સામેલ થશે. તે સિવાય તે અપક્ષ ધારાસભ્યો પણ સામેલ થશે, જેમને ભાજપને સાથ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટ પછી ભાજપની કોર કમિટીની બેઠક થઈ છે. કોર કમેટીની બેઠક પછી ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે આજે સાંજે ક્લબમાં ભાજપના ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article