સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક

|

Oct 19, 2019 | 11:26 AM

રાજકીય ક્ષેત્રે નેતાઓ, અભિનેતાઓ અનેક પક્ષમાં જોડાતા હોય છે. પરંતુ હવે અભિનેતાઓના બોડીગાર્ડ પણ રાજકારણમાં ઉતરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાની…ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી નિવાસ ખાતે શેરા ઉર્ફે ગુરમીતસિંહ શિવસેનામાં જોડાયા છે. अंधेरी पूर्व विधानसभा मदारसंघाचे महायुतीचे उमेदवार @rameshlatke जी यांच्या प्रचारफेरीत सामील होऊन महायुतीच्या उमेदवाराला जिंकून आणण्याची मतदारांना […]

સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક

Follow us on

રાજકીય ક્ષેત્રે નેતાઓ, અભિનેતાઓ અનેક પક્ષમાં જોડાતા હોય છે. પરંતુ હવે અભિનેતાઓના બોડીગાર્ડ પણ રાજકારણમાં ઉતરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાની…ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી નિવાસ ખાતે શેરા ઉર્ફે ગુરમીતસિંહ શિવસેનામાં જોડાયા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો, સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, અને આદિત્ય ઠાકરેની હાજરીમાં શેરા પોતાના સમર્થકો સાથે શિવસેનામાં સામેલ થયા છે. આ અંગે શિવસેનાએ ટ્વીટર થકી જાણકારી આપી છે. મહત્વનું છે કે, 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડવાના છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article