જ્યોતિરાદિત્ય સિંધિયાના એક નિવેદનના જવાબમાં ગુસ્સે થયા મુખ્યપ્રધાન કમલનાથ

|

Feb 15, 2020 | 1:46 PM

શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું છે? શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ શરૂ થયો છે. શું સિંધિયા અને કમલનાથ વચ્ચે કોઈ મતભેદ ચાલી રહ્યા છે. આ સવાલ શનિવારે મુખ્યમંત્રી કમલનાથના એક નિવેદન પછી ઉભા થઈ રહ્યા છે. આ પણ વાંચોઃ LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન Web […]

જ્યોતિરાદિત્ય સિંધિયાના એક નિવેદનના જવાબમાં ગુસ્સે થયા મુખ્યપ્રધાન કમલનાથ

Follow us on

શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું છે? શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ શરૂ થયો છે. શું સિંધિયા અને કમલનાથ વચ્ચે કોઈ મતભેદ ચાલી રહ્યા છે. આ સવાલ શનિવારે મુખ્યમંત્રી કમલનાથના એક નિવેદન પછી ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર 15 વર્ષના વનવાસ પછી મહામહેનતે સત્તા પર આવી છે. જો કે, કોંગ્રેસને ચૂંટણીમાં પૂરતી બહુમતી મળી નથી. જેથી સપા, બસપા અને અપક્ષના ધારાસભ્યોનું સમર્થન લેવાયું છે. અને વરિષ્ઠ નેતા કમલનાથને મુખ્યપ્રધાનની ગાદી સોંપવામાં આવી છે. જે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા સતત કમલનાથ પર પ્રહાર કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શિક્ષકોના એક કાર્યક્રમમાં સિંધિયાએ કહ્યું હતું કે, અમારી સરકાર તમને આપેલા વચનને પૂરા કરશે નહીં. તો હું તમારી સાથે રસ્તા પર આંદોલન માટે આવીશ. આ નિવેદન પર કમલનાથનો જવાબ માગ્યો તો, મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા. અને કહ્યું કે, ‘તો એ રસ્તા પર ઉતરી જાય’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article