લુણાવાડા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો ભાજપમાં જોડાશે, ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરિયા

|

Oct 13, 2020 | 4:04 PM

લુણાવાડા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો ભાજપમાં જોડાશે. લુણાવાડા નગરપાલિકાના એક અપક્ષ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાશે અને તેની સાથે 500થી 1000 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. ધારાસભ્ય જીગ્નેશ સેવક અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાશે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

લુણાવાડા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો ભાજપમાં જોડાશે, ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરિયા

Follow us on

લુણાવાડા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો ભાજપમાં જોડાશે. લુણાવાડા નગરપાલિકાના એક અપક્ષ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાશે અને તેની સાથે 500થી 1000 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. ધારાસભ્ય જીગ્નેશ સેવક અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાશે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article