રાજકોટઃ LRD ભરતીને લઈ મહિલા ઉમેદવારો મેદાને! સરકારે જાહેર કરેલા મેરીટ બાદ ફરી વિરોધ

|

Feb 29, 2020 | 7:54 AM

ફરી એકવાર LRD ભરતીનો વિવાદ વકર્યો છે. રાજકોટમાં LRD ભરતીને લઈ મહિલા ઉમેદવારો ફરી મેદાને આવી છે. સરકારે મેટીરની જાહેરાત કર્યા બાદ પણ નોકરીના ઓર્ડર ન મળતા મહિલા ઉમેદવારો રોષે ભરાઈ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 62.50 મેરીટ જાહેર કર્યું હતું, તેમ છતાં નોકરીનો ઓર્ડર ન મળતા મહિલા ઉમેદવારો હવે ગાંધીનગર જઈને વિરોધ પ્રદર્શન કરશે. […]

રાજકોટઃ LRD ભરતીને લઈ મહિલા ઉમેદવારો મેદાને! સરકારે જાહેર કરેલા મેરીટ બાદ ફરી વિરોધ

Follow us on

ફરી એકવાર LRD ભરતીનો વિવાદ વકર્યો છે. રાજકોટમાં LRD ભરતીને લઈ મહિલા ઉમેદવારો ફરી મેદાને આવી છે. સરકારે મેટીરની જાહેરાત કર્યા બાદ પણ નોકરીના ઓર્ડર ન મળતા મહિલા ઉમેદવારો રોષે ભરાઈ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 62.50 મેરીટ જાહેર કર્યું હતું, તેમ છતાં નોકરીનો ઓર્ડર ન મળતા મહિલા ઉમેદવારો હવે ગાંધીનગર જઈને વિરોધ પ્રદર્શન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અંબાજીઃ શિક્ષિકાની કારની અડફેટે ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકીનું મોત, જુઓ VIDEO

Published On - 7:54 am, Sat, 29 February 20

Next Article