લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની ટોપ 5 સીટો પર ભાજપના ઉમેદવાર આગળ
લોક્સભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યારે ગુજરાતની ટોપ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો મોટા માર્જીનથી આગળ ચાલી રહી છે તો જાણો શું પરિસ્થિતી છે. TV9 Gujarati Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ […]
લોક્સભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યારે ગુજરાતની ટોપ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો મોટા માર્જીનથી આગળ ચાલી રહી છે તો જાણો શું પરિસ્થિતી છે.
લોકસભા સીટ | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર | ભાજપના ઉમેદવારો નીચે મૂજબના મતોથી આગળ |
અમરેલી | નારણભાઈ કાછડિયા | પરેશ ધાનાણી | 20 હજાર |
ગાંધીનગર | અમિત શાહ | ડૉ. સી. જે. ચાવડા | 2.67 લાખ |
જામનગર | પૂનમબહેન માડમ | મૂળુભાઈ કંડોરિયા | 1.10 લાખ |
જુનાગઢ | રાજેશ ચુડાસમા | પૂંજાભાઈ વંશ | 57 હજાર |
રાજકોટ | મોહનભાઈ કુંડારિયા | લલિત કગથરા | 2.10 લાખ |
લોકસભા ચૂંટણી પરિણામોની ફટાફટ અપડેટ મેળવો અહી: https://tv9gujarati.com/2019-election-live-update/
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]