VIDEO: લોકસભામાં NIA સંશોધિત બિલની રજૂઆત સમયે અમિત શાહ અને ઓવૈસી આમને-સામને

|

Jul 15, 2019 | 1:20 PM

લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી NIAને વધુ શક્તિશાળી બનાવવા માટે સંશોધન બિલ રજૂ કર્યાની સાથે આ મુદ્દે ચર્ચા પણ કરાઈ હતી. ચર્ચા દરમિયાન સરકાર તરફથી ભાજપના સાંસદ સત્યપાલ સિંહ વિવેચન કરી રહ્યા હતા. અને અચાનક મામલાએ અલગ રંગ પકડી લીધો હતો. ઓવૈસી વચ્ચે ઉભા થયા અને વિરોધ શરૂ કર્યો હતો. ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ […]

VIDEO: લોકસભામાં NIA સંશોધિત બિલની રજૂઆત સમયે અમિત શાહ અને ઓવૈસી આમને-સામને

Follow us on

લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી NIAને વધુ શક્તિશાળી બનાવવા માટે સંશોધન બિલ રજૂ કર્યાની સાથે આ મુદ્દે ચર્ચા પણ કરાઈ હતી. ચર્ચા દરમિયાન સરકાર તરફથી ભાજપના સાંસદ સત્યપાલ સિંહ વિવેચન કરી રહ્યા હતા. અને અચાનક મામલાએ અલગ રંગ પકડી લીધો હતો. ઓવૈસી વચ્ચે ઉભા થયા અને વિરોધ શરૂ કર્યો હતો. ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઓવૈસીને જવાબ આપવા માટે આક્રમક અંદાજમાં ઉભા થયાની સાથે બે-ચાર વાતો સંભળાવી દીધી હતી.

https://youtu.be/sD52ibdq7sI

આ પણ વાંચોઃ VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ ભાજપનો સૂર આલાપ્યો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિત શાહ અને ઓવૈસી વચ્ચે થોડી મિનિટ માટે ઉભી થયેલી ચર્ચાએ ગરમાવો પકડી લીધો હતો. અમિત શાહની પ્રતિક્રિયાના જવાબમાં ઓવૈસીએ કહ્યું કે, મને આંગળી દેખાડશો નહીં હું ડરવાનો નથી. તો અમિત શાહે કહ્યું હતું કે, ડર તમારા મનમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

NIA સંશોધિત બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ કરવામાં આવી હતી. જેમાં મુંબઈ પલીસના પૂર્વ કમિશનર અને ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે, આતંકવાદ એટલા માટે પોતાના પગ પસારવામાં સફળ થઈ રહ્યો છે કારણ કે, તેને આપણે રાજનીતિની દ્રષ્ટીએ જોઈ રહ્યા છીએ. જેની સામે સાથે મળીને લડવું જોઈએ. તો સાથે ઉલ્લેખ કરતા કહ્યું કે, હૈદરાબાદમાં બ્લાસ્ટ થયા તો કેટલાક લઘુમતિ સમુદાયના લોકોની ધરપકડ કરવા બદલ પોલીસ કમિશનરને નોકરીની ચેતવણી અપાઈ હતી. લઘુમતિ સમુદાયના લોકોની ઘરપકડ બદલ મુખ્યમંત્રીએ પોલીસ કમિશનરને કહ્યું કે, આવુ કરશો તો પછી તમારી નોકરી જતી રહેશે.

[yop_poll id=”1″]

Next Article