ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે

ભાજપે પોતાની તાકાત લગાવીને એકલાં હાથે શાસન કરી શકાય તેટલી સીટો તો મેળવી લીધી પણ ભાજપ માટે એનડીએની જરુર રહેવાની જ છે. જો ભાજપને લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત રહેવું હશે તો તે એનડીએને અવગણી નહીં શકે. ભાજપ પોતાની તાકાતથી એટલી સીટ લઈને આવ્યું છે કે મહત્ત્વના નિર્ણયો લેવા અને ખાસ કરીને એનડીએના ટેકા વગર […]

ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે
Follow Us:
| Updated on: May 26, 2019 | 2:15 AM

ભાજપે પોતાની તાકાત લગાવીને એકલાં હાથે શાસન કરી શકાય તેટલી સીટો તો મેળવી લીધી પણ ભાજપ માટે એનડીએની જરુર રહેવાની જ છે. જો ભાજપને લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત રહેવું હશે તો તે એનડીએને અવગણી નહીં શકે.

ભાજપ પોતાની તાકાતથી એટલી સીટ લઈને આવ્યું છે કે મહત્ત્વના નિર્ણયો લેવા અને ખાસ કરીને એનડીએના ટેકા વગર પણ સરકાર બનાવી શકાય. છત્તા પણ ભાજપ ક્ષેત્રીય દળો જેનો એનડીએમાં સમાવેશ થાય છે તેનો સાથ નહીં છોડી શકે કારણ કે ભાજપ સાથે વિવિધ રાજ્યોમાં તેમની ગઠબંધનની સરકાર ચાલી રહી છે. ઉદાહરણ તરીકે બિહારીમાં ભાજપની સાથે નીતીશ કુમારની પાર્ટી જેડીયુ છે તો મહારાષ્ટ્રમાં ભાજપની સાથે શીવસેના જોડાયેલી છે અને તેઓ સાથે મળીને સરકાર ચલાવી રહ્યાં છે.

કર્ઝમાં ડૂબેલા વ્યક્તિએ ક્યુ વ્રત કરવુ જોઈએ?
વોલેટમાં એલચી રાખવાથી શું થાય છે ?
આજનું રાશિફળ તારીખ : 11-10-2024
ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા

ભાજપની વિવિધ દળો સાથે ગઠબંધનની સરકારો અસમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને મણિપુરમાં પણ છે. પંજાબમાં ભલે ભાજપની સરકાર ન હોય પણ શીખ મતદારો પર અકાલી દળનું પ્રભુત્વ છે જેની જરુર ભાજપને ચૂંટણીમાં પડવાની જ છે.

આ પણ વાંચો:  દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

રાજ્યસભામાં પણ ભાજપ એકલા હાથે નહીં ટકી શકે

લોકસભામાં ભલે બહુમતથી ભાજપ આગળ છે પણ રાજ્યસભામાં ભાજપની સાથે ઓછા સાંસદો છે. નવા બિલ પાસ કરવા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 123 સાંસદોના વોટની જરુર પડે છે અને ભાજપની પાસે 72 સાંસદ જ છે. આમ સહયોગી પાર્ટીઓની મદદ વિના ભાજપ એકલા હાથે લડવાની પરિસ્થિતિમાં જ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
g clip-path="url(#clip0_868_265)">