ભાજપના સંકલ્પ પત્રને લઈને કોંગ્રેસના પ્રહાર, કહ્યું કે ‘ભાજપ ક્યારેય વાયદાઓ પુરા કરતું નથી’

|

Apr 08, 2019 | 10:54 AM

ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે ત્યારે કોંગ્રેસે તેની મજાક ઉડાવી હતી. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે આ પત્રને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સંકલ્પ જાહેર કરતા જ કોંગ્રેસે જે તેને પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે આનાથી તો સારુ હતું કે નરેન્દ્ર મોદી માફીનામું […]

ભાજપના સંકલ્પ પત્રને લઈને કોંગ્રેસના પ્રહાર, કહ્યું કે ભાજપ ક્યારેય વાયદાઓ પુરા કરતું નથી

Follow us on

ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે ત્યારે કોંગ્રેસે તેની મજાક ઉડાવી હતી. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે આ પત્રને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સંકલ્પ જાહેર કરતા જ કોંગ્રેસે જે તેને પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે આનાથી તો સારુ હતું કે નરેન્દ્ર મોદી માફીનામું જાહેર કરી દેતા. કોંગ્રેસે વિરોધ કરીને આરોપ લગાવ્યો કે ભાજપે 5 વર્ષમાં કોઈ જ કામ કર્યું નથી.

 

TV9 Gujarati

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસના ઘોષણા પત્રમાં તમે ચોખ્ખુ અંતર જોઈ શકો છો. અમારા ઘોષણા પત્રમાં મુખ્ય પુષ્ઠમાં લોકોની ભીડ જોવા મળી રહી છે જ્યારે ભાજપના ઘોષણા પત્રમાં માત્ર એક જ માણસ દેખાય છે.

અહેમદ પટેલે કહ્યું કે ભાજપ ક્યારેય પોતાના કરેલાં વાયદાઓને પુરા કરતી નથી. જેવી રીતે વાયદાઓ કર્યા છે તે વધારે ચાલશે નહીં. 5 વર્ષમાં ભાજપે હિસાબ આપવો જોઈએ કે બેરોજગારી, ખેડૂતોને અને વ્યાપારીઓને જે વાયદાઓ કરવામાં આવ્યું તેનું શું થયું? રોજગારી માટે કોઈ ખાસ કદમ ઉપાડવામાં આવ્યા નથી. કોંગ્રસના રણદીપ સુરજેવાલાએ આ સંકલ્પ પત્રને લઈને કહ્યું કે આ પત્રમાં કાળાનાણાને લઈને ભાજપ ચૂપ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article