આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનની ખુરશી થોડા કલાકોમાં જઈ શકે છે, વિધાનસભા અને લોકસભાના પરિણામ વિશે જાણો

|

May 23, 2019 | 12:25 PM

કોંગ્રેસ અને વિપક્ષી દળોને એક કરવાની મહેનત કરનારા અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન માટે ચૂંટણી બાદ મુશ્કેલી શરૂ થવાની શક્યતા છે. ચંદ્રબાબુની ખુરશી જવાની તૈયારી છે. મમતા બેનર્જી સહિત દેશના વિપક્ષી નેતાઓને એકઠા કરવાની કવાયત કરનારા આંધ્રાના મુખ્યપ્રધાનની ખુરશી જવાની તૈયારીમાં છે. આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ પણ વાંચોઃ […]

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનની ખુરશી થોડા કલાકોમાં જઈ શકે છે, વિધાનસભા અને લોકસભાના પરિણામ વિશે જાણો

Follow us on

કોંગ્રેસ અને વિપક્ષી દળોને એક કરવાની મહેનત કરનારા અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન માટે ચૂંટણી બાદ મુશ્કેલી શરૂ થવાની શક્યતા છે. ચંદ્રબાબુની ખુરશી જવાની તૈયારી છે. મમતા બેનર્જી સહિત દેશના વિપક્ષી નેતાઓને એકઠા કરવાની કવાયત કરનારા આંધ્રાના મુખ્યપ્રધાનની ખુરશી જવાની તૈયારીમાં છે. આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીએ ડૂબાડી કોંગ્રેસની નૈયા, જ્યાં જ્યાં કર્યો પ્રચાર ત્યાં થઈ કોંગ્રેસની હાર

TV9 Gujarati

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

 

ત્યારે શરૂઆતના રૂઝાન મુજાબ જગન મોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસ રાજ્યની 175માંથી 138 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે ચંદ્રબાબુની પાર્ટી માત્ર 30 બેઠક પર આગળ ચાલે છે. જીતવા માટે કોઈ પણ પાર્ટીને 88 બેઠકની બહુમતી મેળવવી પડે છે. તો ખૂદ ચંદ્રબાબુ નાયડુ કુપ્પમ વિધાનસભા ક્ષેત્રમાં પાછળ ચાલી રહ્યા હતા. તો જગનમોહન રેડ્ડી પોતાના મતક્ષેત્રમાં આગળ ચાલી રહ્યા છે. અને જીતી પણ જશે તેવા રૂઝાન દેખાઈ રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તો લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો 25માંથી 24 બેઠક પર જગનમોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ ચંદ્રબાબુની પાર્ટી માત્ર એક બેઠક પર લીડ કરી રહી છે.

Published On - 12:24 pm, Thu, 23 May 19

Next Article