Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ

|

Mar 22, 2019 | 7:11 AM

લોકસભાની ચૂંટણીની તારીખો અંગે આખરે આજે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે. દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી  સુનીલ અરોરા સીધી જ જાહેરાત કરી શકે છે. See more અત્રે નોંધનીય છે કે ગત લોકસભાની ચૂંટણી સમયે પણ જાહેરાત વિજ્ઞાન ભવનથી થઈ હતી અને તારીખોની જાહેરાત રવિવાર જ […]

Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ

Follow us on

લોકસભાની ચૂંટણીની તારીખો અંગે આખરે આજે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે. દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી  સુનીલ અરોરા સીધી જ જાહેરાત કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે ગત લોકસભાની ચૂંટણી સમયે પણ જાહેરાત વિજ્ઞાન ભવનથી થઈ હતી અને તારીખોની જાહેરાત રવિવાર જ કરવામાં આવી હતી. આ પહેલાં પૂર્વ મુખ્ય ચૂંટણી પ્રધાન ડૉ. એસવાય કુરેશીએ ટ્વિટર પર આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર, 2004માં 29 ફેબ્રુઆરીસ 2009 માં 2 માર્ચ અને 2014માં 5 માર્ચના ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચો : ચૂંટણી પંચનો કડક આદેશ, ચૂંટણી પ્રચાર દરમિયાન સેના જવાનોના ફોટાના ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ

આ સાથે જ આજ સાંજથી જ આચારસહિંત લાગુ થઇ શકે છે. તેમજ 9 ભાગોમાં લોકસભાની ચૂંટણી યોજાઇ શકે છે તેવી પણ માહિતી સૂત્ર દ્વારા મળી રહી છે. તેમજ પ્રથમ ચરણનું મતદાન 10 એપ્રિલથી શરૂ થઈ શકે છે.

આ વખતે ચૂંટણીની જાહેરાતમાં મોડુ થઇ રહ્યું હોવાની લાંબા સમયથી અટકળો લગવવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વિટ કરી ભાજપ અને કેન્દ્રીય ચૂંટણી પંચ પર નિશાનો સાધ્યો હતો. 2014માં 7 એપ્રિલથી 12 મે સુધીમાં 9 ચરણમાં મતદાન થયું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:51 am, Sun, 10 March 19

Next Article