Local Body Poll 2021: Vadodara માં અંતિમ દિવસે ભાજપનો પ્રચાર તેજ

|

Feb 19, 2021 | 12:13 PM

Local Body Poll 2021: ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. વડોદરામાં (Vadodara )આજે સાંજે 5 વાગ્યો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે

Local Body Poll 2021: Vadodara માં અંતિમ દિવસે ભાજપનો પ્રચાર તેજ

Follow us on

Local Body Poll 2021: સ્થાનિક ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. વડોદરામાં (Vadodara )આજે સાંજે 5 વાગ્યો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. આ પહેલા બધા જ પક્ષો દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં ચુટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનો પ્રચાર તેજ કર્યો છે. વોર્ડ-10ના રોડ શોમાં પ્રધાન સૌરભ પટેલ, દિલીપ સંઘાણી જોડાયા હતા.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Next Article